AGRICARE BIOSCIENCE

We provide 100% natural organic products that boosts your agriculture!
Let's move a step towards natural farming!

AGRICARE'S AGRICAN

Agricare's Soil Conditioner adds more loft and texture to the soil to keep the soil loose as well it also nourishes the roots!

AGRICARE'S AGRIZYME

Agricare's Agrizyme is a natural seaweed extract organic manure which helps in the growth and development of crop.

એગ્રીકેન - સોઇલ કન્ડિશનર દાણેદાર

  • છોડના મૂળિયાને મજબુત અને તંદુરસ્ત બનાવે છે.
  • બીજની સ્ફૂરણ ક્ષમતા વધે છે ફુલ અને દાણાનુ નિર્માણ જલ્દી થાય છે.
  • દાણા ભરાવદાર અને ચમકદાર બને છે. ભરપુર ઉપજ પ્રાપ્ત થાય છે.
  • એગ્રીકેન વાપરવાથી રાસાયણિક ખાતરની માત્રા ઘટાડી શકાય છે. એગ્રીકેન વાપરવાથી બંધારણ સુધરે છે.
  • આ દરેક પાકમાં વાપરી શકાય છે. મગ, તુવેર,ડાંગર, અડદ, બાજરી, જુવાર, મકાઈ, રાયડો, તંબાકુ, તલ, કપાસ, કેળાં, શે૨ડી બાગાયતી પાકો આંબો, ચીકુ, દાડમ, પપૈયા, જામફળ, લસણ, ડુંગળી, જીરૂ તમામમાં વાપરી શકાય છે.

એગ્રીઝાઈમ

ઈમ્પોર્ટેડ સમુદિ સેવાળ જેવી કે હ્યુમીન એસિડ, એમીના એસિડ, સીવીડઝ, નાઈટ્રોબેન્ઝીનના સંતુલિત સંયોજનોથી તૈયાર કરેલ ઉત્તમ જૈવિક ઉત્પાદન છે.

ઉપયોગીતા :

  • હ્યુમિક એસીડ અને એમીનો એસીડના કારણે છોડના મૂળનો ઝડપી વિકાસ કરી છોડને મજબૂત બનાવે છે હ્યુમિક એસીડના લીધે મૂળની મજબૂતાઈ અને છોડની રોગપ્રતિકારક શક્તિ વધે છે. સમુદી અર્ક હોવાથી કોઈપણ જંતુનાશક ફુગનાશક દવા સાથે વાપરી શકાય છે. દરેક પાકની ગુણવત્તા તેમજ ઉત્પાદનમાં ખુ જ લાભકર્તા છે.

ભલામણ :

  • કપાસ, મકાઈ, જીરૂ, મરચાં, શેરડી, ડાંગર, કેળાં, બટાકા, મગફળી, ઘઉં, બાજરી, શાકભાજી, એરંડા તથા દરેક જાતના પાક માટે ઉપયોગી

પ્રમાણ :

  • એક એકરમાં ૮ થી ૧૦ કિલો દરેક ખાતર સાથે મિકસ કરીને આપી શકાય

હુમિક પોટેશિયમ ૯૮% (૧૦૦% વોટર સોલ્યૂબલ) - ઈફેક્ટ પોટેશિયમ હ્યુમેત શાયની ફલેકસ ૯૮%

૧૫ લીટર પાણીમાં ર૦ થી ૩૦ ગ્રામ ઉમેરી છંટકાવ કરવો.

ઉપયોગ:

જમીનમાં જામી ગયેલ તત્વોને છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં લાવનાર (ચીલેટીંજ એજન્ટ) હુમિક પોટેશિયમ જે પાણીમાં ઓગળી શકે તેવા ફલેક્ષ સ્વરૂપે આ એક આધુનિક અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું વૃધ્ધિ ઉત્તેજક અને જમીન સુધારક હોય, હુમિક પોટેશિયમ નો ઉપયોગ દરેક પાકો, ફળ-ઝાડ, ફુલ છોડ જેવા દરેક ખેતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે.

  • હ્યુમિક  પોટેશિયમ એ કુદરતી અવશેષો ના કહોવાણ જેમ કે, વનસ્પતિ અવશેષો,પાણીજન્ય અવશેષો, લિગ્નાઈટ કોલસો અને ઓર્ગેનિક મેટર વિગેરે ને પ્રોસેસ કરી મેળવવામાં આવે છે.
  • હ્યુમિક  પોટેશિયમ ૯૮%, વોટર સોલ્યુબલ લિઓનારડાઈટ આ સેન્દ્રિય પદાર્થોમાંથી તૈયાર કરેલ ૯૮%. જેથી જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. 

ફાયદા :

હ્યુમિક જમીનમાં હ્યુમસ પ્રમાણમાં વધારે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે. જમીન પોચી અને ભરભરી બને છે. તેથી પાકના તંતુમુળ વિકસે છે અને ખોરાક સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે.

  • છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને ઝડપી બનાવે છે.- છોડ ફુલ અને ફળના વૃધ્ધિ વિકાસ માટે લાભકર્તા છે.
  • ફુલ અને ફળ ખરણ અટકાવે છે.- પોષક તત્વોની ઉણપ દુર કરે છે.
  • પિયતના પાણી સાથે અને છંટકાવ દ્વારા સહેલાઈથી આપી શકાય છે,

પ્રમાણ :

  • એક એકરમાં ૧ કિલો જમીનમાં આપવું ડ્રીપ ઈરીગેશનમાં પણ આપી શકાય .

ખાસ નોંધ :

  • જમીન જામી ગયેલ તથ્વો ફોસ્ફરસ, પોટાશ,ઝીંક, ફેરશ, કેલ્શીયમ, મેગ્નેશીયમ મેંગેનીઝ જેવા તત્વોને ચલીટીંગ એજન્ટ (છોડના મુળીયા લઈ શકે તેવા સ્વરૂપનું પરિવર્તિત કરે છે.)

Contact Us!